Third Trimester- Pregnancy and Breastfeeding Videos : Physical methods to increase the amount of breastmilk: Gujarati

Related Videos (Gujarati)

Watch pre-requisite : Third Trimester- Pregnancy and Breastfeeding Videos : Breastfeeding latching

User Visit : 189

છાતીનાદૂધ ને વધારવા માટે વિવિધ શારીરિક પદ્ધતિ:

1. કાંગારુંમાતા સંભાળ 

2. Oxytocin રિફ્લેક્સ 

a. ગરમપાણીનો શેક 

b. ધવડાવતાં પહેલા માતાની પીઠ અને છાતીની માલિશ કરવું. 

3. યોગ્ય પદ્ધતિથી ધાવવું 

4. છાતીને ધીરે ધીરે દબાવવું 

5. રાત્રીના સમયે ધવડાવવું 

6. વારેઘડીએ ધવડાવવું 

7. બાળકના ભૂખના સંકેતો ને ઓળખાવા 

8. પોથેથી દબાવીને દૂધ બહાર કાઢવું 

9. નિપ્પલ શિલ્ડ અને ફોમ્યુંલા દૂધ ને આપવાનું ટાળો 

10. માતામાં આત્મવિશ્વાસ વધાવવો 

11. બાળકનું નિયમિત વજન તપાસ કરવું.

Related Videos (Gujarati)